ખોડિયાર ડેરીના માલિકની 2 વર્ષની સજાના ચુકાદા સામેની અપીલ રદ્દ - At This Time

ખોડિયાર ડેરીના માલિકની 2 વર્ષની સજાના ચુકાદા સામેની અપીલ રદ્દ


સુથીની રકમનો ચેક રિટર્ન થતા નીચલી કોર્ટે સજા ફટકારી હતી

સેશન્સ કોર્ટના ચુકાદા બાદ આરોપીને જેલહવાલે કરાયો

રાજકોટમાં મિલકત વેચાણનું સાટાખત રદ થતા બાનાની રકમ પાછી આપવા માટે આપેલા બે ચેક રિટર્ન થવાના કેસમાં ખોડિયાર ડેરીના માલિકને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.