ધંધુકા ખાતે શિવાજી સેના દ્વારા અમલભાઈ ને ગુજરાત રાજ્ય વેપારીસેલ ના મંત્રી તરીકે નિમણૂક કરાઈ. - At This Time

ધંધુકા ખાતે શિવાજી સેના દ્વારા અમલભાઈ ને ગુજરાત રાજ્ય વેપારીસેલ ના મંત્રી તરીકે નિમણૂક કરાઈ.


ધંધુકા ખાતે શિવાજી સેના દ્વારા અમલભાઈ ને ગુજરાત રાજ્ય વેપારીસેલ ના મંત્રી તરીકે નિમણૂક કરાઈ.

શિવાજી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી વિક્રમભાઈ સોરાણી ની સુચનાથી ગુજરાત રાજ્યના વેપારી સેલના પ્રમુખશ્રી પીન્ટુભાઇ પટેલ દ્વારા અમલભાઈ ગાંધી ને ગુજરાત રાજ્ય વેપારીસેલ ના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી આ નિમણૂકને અમદાવાદ જિલ્લાના પ્રમુખશ્રી રજનીભાઈ મેર તથા ઉપપ્રમુખ શ્રી દુષ્યંતભાઈ ઉપાધ્યાય એ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી અને ધંધુકા શિવાજી સેના કાર્યાલય ઉપર એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં દરેક હોદ્દેદારોનુ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રીઅમદાવાદ જિલ્લા વેપારી સેલ પ્રમુખ શ્રી હરેશભાઈ બગડીયા જગદીશભાઈડીશ વાળા શ્રી રાજુભાઈ બારૈયા શ્રી કિર્તીભાઈ બેલાણી ધંધુકાના અગ્રણી વેપારી મેહુલભાઈ લોલીયાની શ્રી કાંતિભાઈ મારવાડી શ્રી નિલેશભાઈ બારૈયા શ્રી પ્રવીણભાઈ તથા પેથાભાઈ ઠાકોર તેમજ દરેક હોદ્દેદારનું સન્માન અમદાવાદ જિલ્લા પ્રમુખ રજનીભાઈ મેર તથા ઉપપ્રમુખ દુષ્યંતભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.
.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image