ગઢડામાં ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ: ગઢડાના લોકોની આરોગ્યલક્ષી સુખાકારીમાં થશે વધારો
ગઢડામાં ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ: ગઢડાના લોકોની આરોગ્યલક્ષી સુખાકારીમાં થશે વધારો
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ, ગુજરાત સરકાર તરફથી બોટાદ જિલ્લાના ગઢડામાં એક ધન્વંતરી આરોગ્ય રથની ભેટ આપવામાં આવી છે. જેનું લોકાર્પણ આજરોજ ગઢડા ધારાસભ્ય દ્વારા ગઢડા મામલતદાર કચેરી ખાતે સવારે ૯ કલાકે કરવામાં આવશે તેવું ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બોટાદના પ્રોજેક્ટ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Report by Ashraf jangad 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.