રાજકોટ બેડી ચોકડીથી માલિયાસણ રોડ પર ટ્રક ચાલકનું અપહરણ કરી 16,000ની લૂંટ કરનાર ઇમરાન ઉર્ફે ઈમલાને પોલીસે દબોચ્યો
ટ્રક ચાલકનું અપરણ કરી 16,000 ની લૂંટ કરનાર ઇમરાનને પોલીસે ઝડપ્યો ટ્રક ડ્રાઇવરને ગળા પર છરી મૂકી ધમકાવ્યો હતો
ફોરવીલર ટ્રકને ઓવરટેક કરી ધમકાવી લૂંટ ચલાવી
આરોપી અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
