યાત્રાધામ પ્રાચી તીર્થ માં બુધવતી અમાસ દિવસે નીમીતે. માનવ મહેરામણ ભારે માત્રામાં યાત્રિકાનો ઘસારો અમાસ. ના દિવસે જોવા મળ્યો - At This Time

યાત્રાધામ પ્રાચી તીર્થ માં બુધવતી અમાસ દિવસે નીમીતે. માનવ મહેરામણ ભારે માત્રામાં યાત્રિકાનો ઘસારો અમાસ. ના દિવસે જોવા મળ્યો


યાત્રાધામ પ્રાચી તીર્થ માં બુધવતી અમાસ દિવસે નીમીતે. માનવ મહેરામણ ભારે માત્રામાં યાત્રિકાનો ઘસારો અમાસ. ના દિવસે જોવા મળ્યો સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં અમાસ નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો જોવા મળી રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે બિરાજમાન મધવરાયજી નું પ્રાચીન મંદિર છે પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રી. ઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ માંપવિત્ર સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી ધન્યતા અનુભવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image