જસદણ બસ ડેપોમાં ડ્રાઇવર ડે ની ઉજવણી - At This Time

જસદણ બસ ડેપોમાં ડ્રાઇવર ડે ની ઉજવણી


આજરોજ જસદણ ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત ડ્રાઇવર ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં અત્યાર સુધીની સર્વિસ દરમિયાન એક પણ અકસ્માત ન કરનાર તેમજ સારું કે એમ પી એલ લાવનાર તેમજ રેગ્યુલર યુનિફોર્મ પહેરનાર તમામ ડ્રાઇવરોનું ડ્રાઇવર ડે નિમિત્તે સન્માન કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image