મહીસાગર : રહેણાંક મકાન માં લાગી આગ ખાનપુર ના ભાણપુર ગામ ની ઘટના. - At This Time

મહીસાગર : રહેણાંક મકાન માં લાગી આગ ખાનપુર ના ભાણપુર ગામ ની ઘટના.


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : રહેણાંક મકાન માં લાગી આગ

ખાનપુર ના ભાણપુર ગામ ની ઘટના

આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગવાના કારણે 2 મકાન નો સામાન બળી ને ખાખ

ઘર માં રહેલા પશુ અને 1 વ્યક્તિ ને સામાન્ય ઇજા

ગામ લોકો દ્વારા આગ બુજાવા ના પ્રયત્નો શરૂ કરાયા

આગ ના કારણે મકાન અનાજ અને ઘાસચારો બળી ને ખાખ કોઈ જાનહાની નહિ

આગ બુજાવા માં પ્રસાસન મદદ કરે તેવી ગામ લોકો ની માંગ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.