આજરોજ રિટાયર્ડ આર એફ ઓ તથા સામજિક આગેવાન દલુભાઈ વસાવા નાં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી - At This Time

આજરોજ રિટાયર્ડ આર એફ ઓ તથા સામજિક આગેવાન દલુભાઈ વસાવા નાં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી


દલુભાઈ વસાવા દ્વારા વિધાથીર્ઓને પેન પેન્સિલ રબર કંપાસ ની કીટ વિતરણ કરવામાં આવી સાથે શિક્ષણ બાબતે બાળકો ને જાગૃતિ પણ આપી

આજરોજ રિટાયર્ડ આરએફઓ અને સામજિક આગેવાન દલુભાઈ વસાવા નાં જન્મદિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આવેલ વિદ્યાદીપ આશ્રમશાળા ખાતે બાળકો સાથે કેક કાપી તથાં એમનાં દ્વારા બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી સાથે શિક્ષણ બાબતે બાળકો માં જાગૃતિ આવે તેમ જણાવ્યું હતું તથાં બાળકોને પેન પેન્સિલ રબર કંપાસ જેવી કીટનુ વિતરણ કરવામાં આવ્યું સાથે તેમણે જણાવ્યું કે જ્યાં પણ જરૂર જણાવશે ત્યાં અમે ચોક્કસથી મદદરૂપ બનીશું અને ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને અસાઈમેન્ટ આપીશું એટલે બાળકો ભણી ગણીને આગળ વધે એમનાં પગભર થાય તેમ જણાવ્યું હતું


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image