શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા માછીમારો ના અગત્યના પ્રશ્નો માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ વેરાવળ મુકામે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ નાં પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા અને ગુજરાત સમસ્ત ખારવા સમાજ નાં પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ નાં અધ્યક્ષ સ્થાને શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા માછીમારો ના અગત્યના પ્રશ્નો માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ખારવા સમાજનાં ઉપ પ્રમુખશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ગુજરાતની દરિયા પટ્ટીનાં માચ્છીમાર સમાજનાં તમામ પ્રમુખશ્રીઓ તથા પટેલશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓની સાથે મીટીંગ કરવામા આવી હતી અને મીટીંગનાં તમામ એજન્ડા વિષે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળનાં પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા, શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજનાં પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા, રાષ્ટ્રીય ભાજપ બક્ષીપંચ નાં ઉપાધ્યક્ષશ્રી વેલજીભાઈ મસાણી, પોરબંદર માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી, જાફરાબાદ ખારવા સમાજનાં પટેલ કનૈયાલાલ સોલંકી, જાફરાબાદ ખારવા સમાજ ના અદયક્ષભગુભાઈ સોલંકી,પૂર્વ પટેલ રામભાઈ સોલંકી,જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ શ્રી ઓ, પોરબંદર થી ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલ, પૂર્વ બોટો એશો.પ્રમુખભરતભાઈ મોદી, વણાંકબારા ખારવા સમાજનાં પટેલશ્રી કિર્તીભાઈ ગોહેલ, માંગરોળ ખારવા સમાજનાં પટેલશ્રી ધનસુખભાઈ ગોસીયા,દિવ જીલ્લા ફિશરમેન એશો. ના પ્રમુખ લખમણભાઈ સોલંકી, ચોરવાડ ખારવા સમાજ ના પટેલ બાબુભાઈ ચોરવાડી, ભીડીયા ખારવા સમાજ ના પટેલ રતિલાલભાઈ ગોહેલ, ભીડીયા સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ રમેશભાઈ બારીયા, સુત્રાપાડા ખારવા સમાજ ના પટેલ દિલીપભાઈ આંજણી,ધામરેજ ખારવા સમાજ ના પ્રમુખ રાજેશભાઈ પાંજણી, મુળદવરકા ખારવા સમાજ ના પટેલ નિલેશભાઈ આંજણી, માધવાડ ખારવા સમાજ ના પટેલ લાલજીભાઈ ગોહેલ, દિવ ખારવા સમાજ ના પટેલ મગનભાઈ, માછીમાર કલ્યાણ મંડળ ના પ્રમુખ શ્રીકાંતિભાઇ, નવા બંદર ખારવા સમાજ ના પટેલ નરેશભાઈ સોમવારભાઈ, ભીડીયા ખારવા સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ રમેશભાઈ ડાલકી,માંગરોળ ખારવા સમાજ બોટ એસોસીએશન ના પૂર્વ પ્રમુખ માધાભાઈ ભાદ્રેચા,માંગરોળ ખારવા સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ કિશનભાઈ ભાદ્રેચા, જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ શ્રી ઓ,માંગરોળ ખારવા સમાજ ના અગ્રણી મેઘજી ભાઈ વંદુર એક્ષ્પોર્ટર નરશીભાઈ બારીયા, ભીડિયા સમસ્ત કોળી સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ મનોજભાઈ સોલંકી,વણાકબારા ખારવા સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ લોઢારી,વણાકબારા સમસ્ત કોળી સમાજ શિવસાગર બોટ એસોસીએશન ના પ્રમુખ ઉમેશભાઈ લાખાભાઈ,કોટડા સમસ્ત કોળી સમાજ બોટ એસોસીએશન ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ, સુત્રાપાડા સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ મુકેશભાઈ બાવાભાઈ, મુળદવરકા સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ શ્રી છબિલભાઈ. માધવાડ સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ શ્રી. સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજ ના પ્રમુખ રતીલાલ ભાઈ .ધામરેજ ઘોઘલીયા ખારવા સમાજ ના પટેલ શ્રી રામ ભાઈ સોલંકી સુત્રાપાડા હોડી એસોસીએશન ના પ્રમુખ અમુભાઈ,.મુળદવારકા ઘોઘલીયા ખારવા સમાજ ના પટેલ શ્રી બાબુભાઈ સવાઈ.ઘોઘલાખારવા સમાજ ના પટેલ ભરત ભાઈ.દક્ષિણ ગુજરાત માછીમાર સમાજનાં વલસાડ બોટ એસોસીએશન ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચોકી, ગુજરાત પ્રદેશ માછીમાર સેલ ના સભ્ય પ્રદિપભાઈ ઉમરીગર, ધોલાઈ માછીમાર ઉત્થાન સમિતિ ના મંત્રી શ્રી સંદીપભાઈ ટંડેલ ,મછુઆ સમાજ ના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ ટંડેલ. માથુર કાકા. ધોલાઈ બંદર ના કારોબારી સભ્ય હરીભાઈ ટંડેલ (પોટલી)સુરત ખારવા સમાજ ના માછીમાર આગેવાનો,વકીલ શ્રી જગદીશભાઈ મોતીવરસ, તથા જખૌ થી લઈને ઉમરગામ સુધીનાં તમામ માછીમાર સમાજનાં પટેલશ્રીઓ, બોટ એશોસીએશનનાં પ્રમુખશ્રીઓ સહિતનાં આગેવાનો હાજર રહ્યાં હતા અને એક સુરે બધાએ આ
• ઉદ્યોગોનાં ગંદા કેમિકલ્સ યુક્ત પાણી દરિયામાં ન છોડવા સરકારમાં રજુઆત કરવી
• દરિયાઈ માછીમારો માટે ખેડૂત જેમ કાયદો બનાવવો જોઈએ પરંપરાગત માછીમાર હોય તે જ
• ડીઝલ માં કેન્દ્ર સરકાર દ્વારા રાહત મળે પેહલાની જેમ.
• લાઈન ફિશીંગ, લાઈટ ફિશીંગ નો કાયદો સરકારે બનાવ્યો છે તે માટે સરકાર નો આભાર વ્યક્ત કરવામાં આવેલ તેમજ તેમાં બે પ્રશ્ન રહી ગયેલા છે તે ઉમેરી ને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે.
• PMMSY યોજનાઓ માં માછીમારો ને SC, ST, જેમ OBC ને આપવા જોઈએ કેમકે ગુજરાત નાં દરિયાઈ માછીમારો OBC માં આવે છે.
આવી અનેક ચર્ચાઓ ક્રરવામાં આવેલ તેમાંની એક લાઈન ફિશીંગ, લાઈટ ફિશીંગ, પેરા (ઘેરા) ફિશીંગ ઉપર પ્રતિબંધ માટે અગાઉ પોરબંદર અને માંગરોળ ની મીટીંગમાં નિર્ણય લીધો હતો તેને ગુજરાત સરકાર દ્વારા સ્વીકારમાં આવ્યો અને આવી ફિશીંગ ઉપર નવો કાયદો બનાવવામાં આવ્યો છે સાથે આવનારા દિવસોમાં ગુજરાતનાં મુખ્ય મંત્રીશ્રીને મળીને અખિલ ગુજરાત માછીમાર મહામંડળનાં પ્રમુખશ્રી બાકી પડતરમાં રહેલા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવશે સાથે મીટીંગમાં લિધેલા તમામ એજન્ડાની અમલવારી થાય તેના માટે તમામ માછીમારોએ ઠરાવ પસાર કરેલ હતો. તેવી અખબારી યાદી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ નાં મંત્રીશ્રી પૃથ્વીભાઈ ફોફંડી જણાવે છે.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960. જયસોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.