પવિત્ર રમઝાન માં બાળ રોજેદાર નું સબ્ર અમન સયેદ અને આયશા પરમાર - At This Time

પવિત્ર રમઝાન માં બાળ રોજેદાર નું સબ્ર અમન સયેદ અને આયશા પરમાર


દામનગર શહેર માં પવિત્ર રમજાન માસ એટલે સબ્ર નો મહિનો ધાર્મિક પંચાંગ ના નવ માં માસ ચંદ્ર માસ એટલે રમજાન માસ અલ્લાહ ની બંદગી કરતા બાળ રોજેદાર ની સબ્ર રાખી ઇસ્લામ ની કઠોર સાધના કરતા બાળકો દામનગર શહેર ના સીતારામનગર અને ઠાંસા રોડ વિસ્તાર ના બાળકો એ રોઝા ની કઠોર સાધના કરી સબ્ર દર્શવાતા બાળ રોજેદાર અમન શબ્બીરભાઈ  સયેદ ઉવ આઠ અને આયશા મુનિરભાઈ પરમાર ઉવ પાંચ દ્વારા સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કઠોર ઉપવાસ રોઝા રાખી અલ્લાહત આલા ની ઈબાદત કરી સહેરી થી મગરેબ નમાજ સુધી પુરા શ્રધ્ધાભાવ અને પુરા અદબ સાથે બાળ રોજેદાર બંદગી કરી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.