વડાલી શહેરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં NSS ડે ની ઉજવણી કરાઈ
વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ માં NSS ડે ની ઉજવણી કરાઈ
24 મી સપ્ટેમ્બર એટલે કે NSS ડે ની ઉજવણી અંતર્ગત વડાલી શહેરમાં આવેલી શ્રી બી જી શાસ્ત્રી હાઈસ્કૂલમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલ કુમાર પંડ્યા સાહેબે NSS શું છે તથા NSS માં થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નિસ્વાર્થ સેવાની ભાવના કઈ રીતે વિકસે તે વિશે સુંદર માહિતી આપી હતી તેમજ NSS માં જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ નાટક રંગોળી તથા ચિત્રો તૈયાર કરીને NSS દિવસની સુંદર રીતે ઉજવણી કરી હતી
શાળાના આચાર્યશ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ સાહેબ પણ N S S વિશે ઉદબોધન કરીને વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
