અમરેલી જિલ્લા વહીવટી તંત્ર નો હકારાત્મક અભિગમ યુવા આર્મી ટીમ ની વિવિધ જાહેર હિત ની માંગો નું આવેદન પત્ર ઇનવોર્ડ ના સેમ ડે એજ સબંધ કરતી કચેરી ઓમાં આઉટ વર્ડ
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર નો હકારાત્મક અભિગમ
યુવા આર્મી ટીમ ની વિવિધ જાહેર હિત ની માંગો નું આવેદન પત્ર ઇનવોર્ડ ના સેમ ડે એજ સબંધ કરતી કચેરી ઓમાં આઉટ વર્ડ
દામનગર શહેર ની વિવિધ માંગો અંગે યુવા આર્મી ટીમે વહીવટી તંત્ર સામે રાખેલ માંગો અંગે સમગ્ર વહીવટી તંત્ર એ સકારાત્મકતા થી ત્વરિત નોંધ લેતા વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરતા યુવા આર્મી ટીમ ના અગ્રણી ઓ દામનગર શહેર ના વિવિધ જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડા ઉતારવા અને સૌની યોજના હેઠળ ભરવા પાણી પુરવઠા મંત્રી જળ સંપત્તિ વિભાગ ના કાર્યપાલક ઈજનેર સમક્ષ માંગ દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ને અશાંત ધારા હેઠળ સમાવવા ની ગૃહ વિભાગ સમક્ષ ની માંગ દામનગર શહેર સહિત ૩૭ ગ્રામ્ય વચ્ચે તાલુકા મથક બનાવવા ની રેવન્યુ વિભાગ સમક્ષ ની માંગ અંગે લાઠી મામલતદાર થી લઈ જિલ્લા કલેકટર શ્રી અમરેલી એસ પી કચેરી અમરેલી સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દરેક માંગો ને લઈ તે ત્વરિત અરજ અહેવાલ ફોરવર્ડ કરી સબંધ કરતા વિભાગો સમક્ષ નમ્ર અભિપ્રાય અવલોકન આપ્યા તેથી સમગ્ર યુવા આર્મી ટીમે સમગ્ર અમરેલી જિલ્લા વહીવટી તંત્ર ની સકારાત્મકતા ની સુપેરે નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો હતો યુવા આર્મી ટીમ ના પ્રમુખ મહેશ નારોલા હરેશ વાવડીયા મુકેશ બુધેલીયા નારણ નારોલા જયસુખ બુધેલીયા સચિન બોખા સંજય નારોલા સહિત સમગ્ર યુવા આર્મી ટીમે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર ની જાહેર હીત ના મુદ્દે હકારાત્મક અભિગમ થી દરેક માંગો અંગે પોઝીટીવ રીતે ત્વરિત ગતિ એ કામગીરી કરતા યુવા આર્મી ટીમે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.