બોટાદ માહિતી કચેરીની સુંદર કામગીરી બદલ સહાયક માહિતી નિયામકશ્રી નુ પત્રકારો દ્વારા સન્માન - At This Time

બોટાદ માહિતી કચેરીની સુંદર કામગીરી બદલ સહાયક માહિતી નિયામકશ્રી નુ પત્રકારો દ્વારા સન્માન


( કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ જિલ્લામાં સહાયક માહિતી નિયામક શ્રી સપનાબેન ભટ્ટીની માહિતી કચેરી ખાતે ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર તંત્રી કિરીટભાઈ ખવડ ,પત્રકાર મિલન બગડીયા દ્વારા માહિતી કચેરી બોટાદ ખાતે શુભેચ્છા લીધી હતી .સહાયક માહિતી નિયામક શ્રી સપનાબેન ભટ્ટી અને માહિતી કચેરીના તમામ કર્મચારીની ખૂબ સુંદર કામગીરી બદલ સહાયક માહિતી નિયામકશ્રી. સપનાબેન ભટ્ટી ને ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી કિરીટ ખવડ અને મિલન બગડીયા દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, માહિતી કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ તકે કચેરીના કર્મયોગી અમિતભાઇ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.