અડધો ડઝન ધંધાર્થી પર GSTના દરોડા - At This Time

અડધો ડઝન ધંધાર્થી પર GSTના દરોડા


રાજકોટમાં ગુરુવારે એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં ભંગાર- લોખંડનો વેપાર કરતી અડધો ડઝન પેઢીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત સુધીમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે.

તેમજ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં સાહિત્ય, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. તેમજ પ્રાથમિક તપાસમાં એવું અનુમાન નીકળ્યું છે કે, જેને ત્યાં તપાસ કરવામાં આવી છે તે પેઢી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. બોગસ બિલ બનાવીને ટેક્સચોરી કરતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.