મોરારીબાપુનું ઉપસ્થિતિમાં સેંજળધામે ધનસ્વામી બાપા એવોર્ડ એનાયત કરાશે
મોરારીબાપુનું ઉપસ્થિતિમાં સેંજળધામે ધનસ્વામી બાપા એવોર્ડ એનાયત કરાશે
સેંજળધામ સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ સ્થળોને અર્પણ થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 તા.12/2ને બુધવારે મોરારિબાપુની ઉપસ્થિતિમાં પ્રસંગ યોજાશે. આ પ્રસંગની સાથોસાથ વૈષ્ણવ સાધુ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પણ કરાયેલું આયોજન કરાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે