હિંમતનગર એ ડીવિ પો.સ્ટે.વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસનો ૫૮૩.૨૫ ગ્રામનો મોટો જથ્થો કિ.રૂ.૧,૧૬,૬૫૦/-તથા બોલેરો ગાડી કિ.રૂ.- ૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૮,૩૦,૭૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
હિંમતનગર એ ડીવિ પો.સ્ટે.વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસનો ૫૮૩.૨૫ ગ્રામનો મોટો જથ્થો કિ.રૂ.૧,૧૬,૬૫૦/-તથા બોલેરો ગાડી કિ.રૂ.- ૭,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા-૮,૩૦,૭૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા એસ.ઓ.જી.પો.ઇન્સ. ડી.સી.સાકરીયા નાઓને સુચના કરવામાં આવેલ. જે સુચના અન્વયે તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ મળેલ બાતમી આધારે હિંમતનગર થી પ્રાંતિજ જતા હાઇ વે રોડ ઉપર, હાજીપુર ગામની સીમમાં,હાજીપુર પુલ ઉતરતાં, ફોર્ડ કંપનીના શો રૂમની નજીક, સાબર ડેરીના કેટલ ફીલ્ડની સામેની બાજુ, હાઇ વે રોડ ઉપરથી ચરસના જથ્થા સાથે નીચે જણાવેલ ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
કબજે લીધેલ મુદામાલઃ-
અનુ.
1.
માદક પદાર્થ ચરસ
2.
3.
ડીજીટલ વજન કાંટો
4.
સેમસંગ કંપનીનો એફ.ઇ મોડલનો મોબાઇલ ફોન
5.
રોકડા રૂપિયા
મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી
વજન/સંખ્યા
કિંમત રૂપીયા
૫૮૩.૨૫ ગ્રામ
१
१
१,१७,५५०/-
१०,०००/-
४,१००/-
७,००,०००/-
८,३०,७५०/-
१
કુલ રૂ.
કબ્જે કરેલ વસ્તુ
આરોપી-
રક્ષિત રવિકાંત જેઠવા ઉ.વ.- ૩૨ રહે. ૧૯-અરીહંત પાર્ક, પ્રોટોન મોલની પાછળ, અડાજન ગામ, સુરત
કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ્પેકટર, ડી.સી.સાકરીયા તથા અ.હે.કોન્સ.રમણભાઇ સુકાજી તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ.ભાવેશકુમાર રસીકલાલ તથા આ.હે.કોન્સ કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા આ.પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઇ તથા આ.પો.કોન્સ.જયરાજસિંહ કેશરીસિંહ તથા આ.પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ તથા આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ તથા અ.પો.કોન્સ. પંકજકુમાર કાન્તીલાલ તથા ડ્રા.હે.કોન્સ દશરથભાઇ જેઠાભાઇ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.