વિજાપુર તાલુકાના પિલવાઇ માં બે ભેસ એક પાંડા ની ચોરી - At This Time

વિજાપુર તાલુકાના પિલવાઇ માં બે ભેસ એક પાંડા ની ચોરી


વિજાપુરના પીલવાઈના પટેલ પરામાં રહેતા રમેશભાઈ ખોડીદાસ પટેલ તેમના મકાનની પાછળનાછાપરા માં બે ભેસ અને એક પાડું બાંધેલું હતું રાત્રે 10 વાગે ઘાસચારો નાખીને ઘરે જઈને સૂઈ ગયા બાદ સવારે 5:00 વાગે રમેશભાઈ અને તેમની પત્ની ભેસો દોહવા ગયા તો છાપરામાં ઢોર ન હતા અને લોખંડની સાંકળ ખીલા પડ્યા હતા આસપાસ શોધખોળ કરી પરંતુ ભેંસ અને પાડા નો કોઈ પત્તો ન લાગ્યો રમેશભાઈ પટેલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image