મધ્યપ્રદેશના દુષ્કર્મના ફરાર આરોપીને ઝડપી લેતી ઉમરાળા પોલીસ - At This Time

મધ્યપ્રદેશના દુષ્કર્મના ફરાર આરોપીને ઝડપી લેતી ઉમરાળા પોલીસ


ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસનો ડી.સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો તે દરમિયાન બાતમી આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અંબુવા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લીધો ફરાર આરોપી પંકેશ ઉર્ફે પંકજ હજરીયા માવડા ભીલ રહે.બડીફાટા પોલીસ સ્ટેશન આઝાદનગર ભાભરા મધ્યપ્રદેશને ઝડપી વધુ તપાસ અર્થે ઉમરાળા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ કામગીરીમાં ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા અને ડી.સ્ટાફના યુવરાજસિંહ ગોહિલ,મહેશભાઈ ગઢવી નરેન્દ્રસિંહ ગોહિલ સાથે જે.કે.ગોહિલ સહિતના જોડાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.