મહુવાના તરેડ ગામના તલગાજરડા રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં પાણીની મોટર ચોરી - At This Time

મહુવાના તરેડ ગામના તલગાજરડા રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં પાણીની મોટર ચોરી


(રિપોર્ટ મકવાણા કનૈયાલાલ)

મહુવાના તરેડ ગામના તલગાજરડા રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં પાણીની મોટર ચોરી

મહુવાના તરેડ ગામના તલગાજરડા રોડ ઉપર આવેલ વીજય નગર સોસાયટી વિસ્તારમા આ વિસ્તારના રહિશોને પાણી પુરઠો મળી રહે એ હેતુથી અવેડો બનાવવામા આવેલ તેમજ બાધ કામ કરી ને ત્યા પણ એક પણીનો ટાંકો મકવામા આવેલ પણ તાજેતરમાં જ સમાચાર મળી રહે છે કે આ તોડફોડ કરીને ત્યાંથી પાણીની મોટર ચોરી થયેલ છે. ચોરી બાબતને લઈને તરેડ ગામમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image