રાજકોટ સર્વેશ્વર ચોકમાં આવેલા વોંકળાના નવીનીકરણ અર્થે ખાતમુહૂર્ત કરાયું
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ગત વર્ષે નાળા પરનો સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો.ત્યારબાદ આ મામલે મનપા દ્વારા જોખમી દુકાનો-ઓફિસો બંધ કરવામાં આવી હતી.ત્યારે શહેરના વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ ટચ સર્વેશ્વર ચોક ખાતે આવેલા વોંકળા પર
4.19 કરોડના ખર્ચે નવ નવો સ્લેબ બ બનાવવાના કામનું ખાતમુહર્ત ધ ધારાસભ્ય દર્શિતા શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.ફેઝ -૧ અને ફેઝ -૨માં વોકળોનું”
નિર્માણ કરવામાં આવશે.ડો.યાજ્ઞિક રોડ પણ બે મહિના માટે બંધ કરવામાં આવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.