જાફરાબાદ પીજીવીસીએલ દ્વારા ટાઉન પોલીસ સ્ટેશન સામે ઝુકી ગયેલા ટ્રાન્સફોર્મર ના પોલ ને સીધાં કરી યુધ્ધ ના ધોરણે કામગીરી કરી ઝળુંબતુ જોખમ દુર કર્યું :
જાફરાબાદ પીજીવીસીએલ દ્વારા ટાઉન પોલીસ સ્ટેશન સામે ઝુકી ગયેલા ટ્રાન્સફોર્મર ના પોલ ને સીધાં કરી યુધ્ધ ના ધોરણે કામગીરી કરી ઝળુંબતુ જોખમ દુર કર્યું :
પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સોલંકી સાહેબ દ્વારા જાંબાજ ભરી કામગીરી કરી શહેરમાં સારા એવા અધિકારી ની સાપ ઉભી કરી
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન સામે ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક પોલ કે જે જાહેર રોડ ઉપર ઝુકી ગયેલા હોય આ બાબતની અખબાર ના માધ્યમથી પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી તેને તાત્કાલિક ધોરણે ધ્યાન ઉપર લઇ પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક શ્રી સોલંકી સાહેબ તેમજ તેઓની ટીમ દ્વારા તાત્કાલિક ઝળુંબતુ જોખમ ના ઈલેક્ટ્રીક પોલ સીધા કરવા માટે જી.સી.પી થી સીધા કરી તથા ટાઉન પોલીસ સ્ટેશનમાં લીમડાના ઝાડ ની ડાળીઓ પાવર સપ્લાય ના કેબલો ઉપર ઢળી ગયેલી ડાળીઓ દુર કરવા આવી હતી નાગરિકો ભય મુક્ત ચાલી શકે તેવી કામગીરી યુધ્ધ ના ધોરણે કરી હતી આ કામગીરી માટે તેઓએ જાફરાબાદ શહેર ના નાગરિકો ને અગાઉ સોશ્યલ મીડિયામાં લાઇટ નો પુરવઠો બંધ રહેશે તેવો મેસેજ પણ કરેલ હતો નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સોલંકી સાહેબ દ્વારા પીપળી કાંઠા વિસ્તારમાં રાત્રીના સમયે પાવર લોડ વધી જતાં અવારનવાર લાઈટ ગુલ થઇ જતાં ત્યાં પણ તેઓએ ટ્રાન્સફોર્મર યુધ્ધ ના ધોરણે ઉભું કરી જાંબાજ ભરી કામગીરી કરી જનતા ને અંધકાર માંથી અજવાળું પાથર્યું હતું કહેવાય છે કે વરસાદ આવે તો લાઇટ જતી રહે તેવું લોકો કહેતા પરંતુ ધોધમાર વરસાદ હોય છતાં પણ લાઇટ ગુલ નથી થઈ હા કોઈ સમય ફોલ્ડ સર્જાય તો લઈટ જતી રહેતી હોય છે. પરંતુ આ ચોમાસા દરમિયાન પુરવઠો ચાલુ ને ચાલુ રહ્યો છે. એનું કારણ છે. કે પીજીવીસીએલ ના જાંબાજ નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સોલંકી સાહેબ તથા તેઓના સ્ટાફ કે કોઈ પણ ફોલ્ડ સર્જાય તાત્કાલિક ધોરણે પુરવઠો ચાલુ કરી દેવામાં આવે છે. સામાકાંઠા તલાવડી વિસ્તાર કે ઘણા સમયથી ટ્રાન્સફોર્મર ને સેફ્ટી ગાર્ડ લગાડવા માટે સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પીજીવીસીએલ માં જ્યારે સોલંકી સાહેબ ની નિમણુક થઇ અને ચાર્જ સંભાળ્યો ત્યારે આ પ્રશ્નનો હલ તાત્કાલિક હલ કર્યો હતો તેઓએ તલાવડી વિસ્તાર માં આવેલ બે ટ્રાન્સફોર્મર માં સેફ્ટી ગાર્ડ યુધ્ધ ના ધોરણે લગાવવામાં આવ્યા હતા તેઓએ આજે ટાઉન પોલીસ સ્ટેશન સામે ઝુકી ગયેલા પોલ સીધા કરી અને જાફરાબાદ શહેર માં સારા એવા અધિકારી ની સાપ ઉભી કરી છે. તેઓની આ જાંબાજ ભરી કામગીરી ને સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિરદાવી છે. તથા આજુબાજુ દુકાન દારો તથા વેપારીઓ દ્વારા સોલંકી સાહેબ નો તથા સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર માન્યો છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.