ઉમળકાભેર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ - At This Time

ઉમળકાભેર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ


ઉમળકાભેર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ, તહેવારો જેવો માહોલ,ભક્તો થયા ભાવ વિભોર

રાત્રે બાર ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને સમગ્ર વાતાવરણ જાણે કૃષ્ણમય બન્યું. જેમાં લાકડિયા ગામ માં કોજાની વાસમાં આવેલ કૃષ્ણ મંદિર માં દર વર્ષે ની જેમ આ વખતે પણ ખુબ સારુ એવુ આયોજન કરવામાં આવ્યું હતું

મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણને આશિર્વાદ આપતા કહે છે કે, 'જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.'

અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમી નિમિત્તે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે

નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.આવો નિહાળીએ આ અદ્ભૂત નયનરમ્ય દૃશ્યો અને મધરાતની મહાઆરતી.

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો:9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.