કર્ણાવતી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસ વચ્ચે ‘આઇ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ
ગણિતના શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ સાથે વાલીનો સ્કૂલમાં હંગામો
શહેરમાં સમયાંતરે કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવા, અડપલાં કરવા, માર મારવા સહિતના મુદ્દે વિવાદ થતા રહે છે ત્યારે બુધવારે શહેરના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં ગણિતના શિક્ષકે ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.