રાજકોટના 250 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયન્સ ઓલમ્પિયાડની પરીક્ષા આપી
આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયન્સ ઓલમ્પિયાડની પરીક્ષાઓમાં ભારત દેશના વિદ્યાર્થીઓને પ્રવેશવા માટેની એકમાત્ર તક પૂરી પાડતી વ્યવસ્થા એટલે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ (IAPT) દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં એક સાથે લેવાતી નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન્સ (NSE) ની પરીક્ષા રાજકોટ શહેરમાં યોજાઈ હતી. જેમાં 250 થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.