મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહુવા વડલી ચોકડી પાસે રોડ ઉપર એક ઈસમ અશોકભાઈ તીખાભાઈ પરમાર શંકાસ્પદ કાળા કલરની પ્લેટીનાReg. No.GJ 16 AE 1009 લઈને ઉભો હતો.આધાર પુરાવા ન હોવાથી મોટરસાયકલ બાબતે પૂછતા પોતે મહુવા કુબેરબાગ ડોક્ટર ભટુર ભૂતના હોસ્પિટલ પાસેથી મોટરસાયકલ ની ચોરી કરી મેળવેલ જણાવતા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. - At This Time

મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહુવા વડલી ચોકડી પાસે રોડ ઉપર એક ઈસમ અશોકભાઈ તીખાભાઈ પરમાર શંકાસ્પદ કાળા કલરની પ્લેટીનાReg. No.GJ 16 AE 1009 લઈને ઉભો હતો.આધાર પુરાવા ન હોવાથી મોટરસાયકલ બાબતે પૂછતા પોતે મહુવા કુબેરબાગ ડોક્ટર ભટુર ભૂતના હોસ્પિટલ પાસેથી મોટરસાયકલ ની ચોરી કરી મેળવેલ જણાવતા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.


( રિપોર્ટ બગદાણા ભુપત ડોડીયા)

મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મહુવા વડલી ચોકડી પાસે રોડ ઉપર એક ઈસમ અશોકભાઈ તીખાભાઈ પરમાર શંકાસ્પદ કાળા કલરની પ્લેટીનાReg. No.GJ 16 AE 1009 લઈને ઉભો હતો.આધાર પુરાવા ન હોવાથી મોટરસાયકલ બાબતે પૂછતા પોતે મહુવા કુબેરબાગ ડોક્ટર ભટુર ભૂતના હોસ્પિટલ પાસેથી મોટરસાયકલ ની ચોરી કરી મેળવેલ જણાવતા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સાહેબ તથા મહુવા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ નાઓએ મહુવા ટાઉન પોસ્ટે વિસ્તારમાં થયેલ અનડીટેક ચોરીના ગુન્હા શોધી કાઢવા સખત સુચના આપવામા આવેલ જે અન્વયે મહુવા ટાઉન પો.સ્ટે.ના પો.ઈન્સ શ્રી એચ.જી.ભરવાડ સાહેબને જરૂરી સુચના કરેલ.

જે આધારે મહુવા પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.જી.ભરવાડ સા. તથા સર્વેલન્સ ટીમના માણસો મહુવા ટાઉન પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મહુવા વડલી ચોકડી પાસે રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ કાળા કલરની પ્લેટીના મો.સા. રજી.નં.GJ 16 AE 1009 નુ લઇને ઉભો હોય જેથી તેની પાસે રહેલ સદરહુ મોટર સાયકલના આધાર પુરાવા માંગતા પોતે ફર્યું ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા જેથી મજકુર ઇસમને પોતાની પાસેની મોટર સાયકલ બાબતે પુછતા પોતે મહુવા કુબેરબાગ ડોકટર ભટુર ભુતના દવાખાના પાસેથી આ મોટર સાયકલની ચોરી કરી મેળવેલનુ જણાવતો હોય જેથી આ મોટર સાયકલ બાબતે મહુવા ટાઉન પો.સ્ટે. ખરાઇ કરતા મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૫૦૦૦૯/૨૦૨૫બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. તેમજ મજકુર ઇસમને વધુ પુછપરછ કરતા પોતે જણાવતો હોય કે આજથી થોડા દિવસ અગાઉ મે અલગ અલગ જગ્યાએથી કુલ બે મોટર સાઇકલની ચોરી કરેલ હોય જે વિગત નીચે મુજબ છે.

*પકડાયેલ આરોપી*

(૧) અશોકભાઇ તીખાભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો-મજુરી રહે.ભાદ્રોડ તા.મહુવા જી.ભાવનગર

-કબ્જે કરેલ મુદ્દામાલની વિગત-

(૧) બજાજ કંપનીની પ્લેટીના આર.ટી.ઓ.રજી.નં.GJ 16 AE 1009 જેની કિ.રૂ. કિ.રૂ.૧૦,૦૦૦/-

(2) TVS XL SUPAR મોટર સાયકલ જેના રજી.નં.GJ 04 AL 3820 જેની કિ.રૂ.૫૦૦00/-

*ડીટેકટ થયેલ ગુન્હો*

(૧) મહુવા ટાઉન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૦૦૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૩૦૩(૨)

(૨) મહુવા ટાઉન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૫૦૦૨૨ બી.એન.એસ.કલમ.૩૦૩(૨)

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફ

(૧) પો.ઇન્સ શ્રી એચ.જી.ભરવાડ સાહેબ (૨) અના હેડ કોન્સ બી.જી.પંડયા (૩) પો.કોન્સ ભગતભાઇ રગિયા

(૪) પો.કોન્સ હાર્દીકભાઈ જાની (૫)પો.કોન્સ જગદિશભાઇ ગમારા (૬)પો.કોન્સ અનોપસિંહ જાડેજા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.