ચુડા ના બી.આર.સી ભવન ખાતે કુપોષણ અંગે વિસ્તૃત માહિતી આપતો તાલીમનું આયોજન કરવામાં આવ્યું
ચુડા ના બી.આર.સી ભવન ખાતે કુપોષણ અંગે વિસ્તૃત માહિતી આપતો તાલીમનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં બી.આર.સી ભવન ખાતે કુપોષણ અંગેની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી અને હેલ્થ વિભાગ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાળકોમાં થતી ગંભીર કુપોષણ નું પ્રમાણ ઘટાડવા માટે મુખ્ય ઉપદેશ હતો અને આંગણવાડીના કાર્યકરો અને આશા વર્કરોને વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.