વીંછિયા તાલુકાના ઢેઢુકી ગામના ભૂવા દ્વારા મહિલાની છેડતી કરતી ફરિયાદ આજ રોજ પોલીસ મથક માં લખવામાં આવી હોવાનો માહિતી મળી આવેલ છે
ઢેઢુકી ગામના ભૂવા પાસે ચોટીલા પંથકના દંપતી પેટ ની દુખાવો રહેતો હોવાથી દાણા જોવડાવવા આવેલા હતા પણ ભૂવા દાણા નથી જોતા એમ કહીને દાદાની માનતા રાખવાનું કહેલ હતું ત્યારબાદ દંપતી માનતા કરવા આવતા ભૂવા ચકુભાઇ દ્વારા મહિલાની છેડતી કરવામા આવી હોય જેથી દંપતીના ભાઇ વિશાલ દ્વારા 7 લોકો દ્વારા ભૂવા પર હુમલો કરવામા આવતા સામ સામે ક્રોસ ફરિયાદ નોંધાવવા માં આવેલ હોય પોલીસે છેડતી અને હુમલાની ફરિયાદ નોંધી હોય તેવી માહિતી મળી આવેલ છે
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.