લાઠી બાબરા દામનગર સિવાય સમગ્ર જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ વિકાસ કામો ના લોકાર્પણ ખાત મહુર્ત કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ કુલ ૨૯૨ કરોડ ના ૭૭ વિકાસ કામો પેકી નું એકપણ વિકાસ કામ લાઠી બાબરા દામનગર ને નહિ દામનગર શહેર માં રેવન્યુ કચેરી જ નથી જનસેવા કેન્દ્ર માટે જમીન સંપાદન થયા ને વર્ષો વીત્યા
લાઠી બાબરા દામનગર સિવાય સમગ્ર જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં વિવિધ વિકાસ કામો ના લોકાર્પણ ખાત મહુર્ત કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ
કુલ ૨૯૨ કરોડ ના ૭૭ વિકાસ કામો પેકી નું એકપણ વિકાસ કામ લાઠી બાબરા દામનગર ને નહિ
દામનગર શહેર માં રેવન્યુ કચેરી જ નથી જનસેવા કેન્દ્ર માટે જમીન સંપાદન થયા ને વર્ષો વીત્યા
અમરેલી જિલ્લા માં વિવિધ વિકાસ કામો ના લોકાર્પણ અને ખાત મહુર્ત કરતા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ લાઠી બાબરા દામનગર ને બાદ કરતાં સમગ્ર જિલ્લા માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં કોઈ ને કોઈ સુવિધા અપાય માત્ર લાઠી બાબરા દામનગર વિસ્તાર સિવાય વીજળી પાણી પરિવહન રસ્તા સ્મારક સહિત ની સુવિધા ના કામો ઉપરાંત વિવિધ પ્રકલ્પો ના ખાત મહુર્ત કરાયા હતા જેમાં ખાસ સાવરકુંડલા રાજુલા જાફરાબાદ લીલીયા પંચાયત ઘર જેટીંગ મશીન ધારી વિભાગીય પોલીસ કચેરી અમરેલી જેવા વિસ્તારો ને વિશેષ લાભ મળ્યો બસપોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રાજ મહેલ કચેરી કમ્પાઉન્ડ ૬૬ કેવી વીજ સબ સ્ટેશન રોડ રસ્તા રેલવે ઓવર બ્રીજ પોલીસ આવાસ કરોડો ના વિકાસ કામો ના લોકાર્પણ ખાત મહુર્ત માં લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર કેમ બાકાત ? લાઠી બાબરા દામનગર વિસ્તાર ને સ્પર્શતું એક પણ વિકાસ કામ કે લોકાર્પણ મુખ્ય મંત્રી ના હસ્તે કેમ ન કરાયું ? ખૂબ મોટો વિસ્તાર લાઠી બાબરા દામનગર એમ ત્રણ શહેરી સહિત ૧૧૧ થી વધુ ગ્રામ્ય વિસ્તાર વચ્ચે એકપણ વિકાસ કાર્ય ની જાહેરાત કે લોકાર્પણ ખાત મહુર્ત નહિ થતા સમગ્ર વિસ્તાર માં અનેક ચર્ચા ઓ અદાજીત ત્રણસો કરોડ થી વધુ ની રકમ ના વિવિધ વિકાસ કામો પેકી લાઠી બાબરા દામનગર ને કેમ બાકાત રખાયું હશે ? મુખ્ય મંત્રી લાઠી તાલુકા ના દુધાળા રોકણ પણ કર્યું તેમ છતાં આ વિસ્તાર નું એકપણ વિકાસ કામ લાલવાદર ભવિષ્યએ સ્પોર્ટ્સ સેન્ટર સાવરકુંડલા મહુવા ગિરધરવાવ વચ્ચે રેલવે ઓવરબ્રિજ સહિત ના વિકાસ કામો નું લોકાર્પણ ખાતમહુર્ત કરાયું ત્યારે લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે એકપણ વિકાસ કામ કેમ નહિ ? દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૦ થી વધુ ગામડા વચ્ચે રેવન્યુ કચેરી જ નથી જન સેવા કેન્દ્ર માટે જમીન સંપાદન થયા ને વર્ષો વીત્યા તેમ છતાં પ્રાયોરિટી કેમ નહિ ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.