ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય શ્રી તૃષારભાઈ ચૌધરી સાહેબને
ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન માટે
હોલ તેમજ ઓફિસ બનાવવા માટે ધારાસભ્ય ફંડ માંથી ગ્રાન્ટ ફાળવવા માટે
*લેખિત રજૂઆત કરવામાં આવી*
દરેક તાલુકા પ્રમુખશ્રીઓ
આ પ્રમાણે પોતાના તાલુકાના ધારાસભ્યશ્રીને
તમારા તાલુકા મથકે પત્રકારો માટે હોલ તેમજ ઓફિસ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી
ફંડ ફાળવવા માટે લેખિત રજૂઆત કરવી.
એની એક કોપી મને મોકલી આપશો
જેથી કરીને હું કલેક્ટર શ્રી હિંમતનગર ને રૂબરૂ મળી
દર માસે મળતી સંકલન સમિતિમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ દિક્ષિત અને જિલ્લા પ્રતિનિધિત્વ મંડળ સાથે રજૂઆત કરવામાં આવશે.
જે આપ સર્વેની જાણ સારું.
મિત્રો
એક કહેવત છે
રિપોર્ટર હસન અલી
🙏🙏🙏🙏🙏
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.