9 માસમાં IT વિભાગ 3900 કરોડ વસૂલ કરશે, ગત વર્ષ કરતા 400 કરોડ વધુ - At This Time

9 માસમાં IT વિભાગ 3900 કરોડ વસૂલ કરશે, ગત વર્ષ કરતા 400 કરોડ વધુ


દર વર્ષે 25 ટકા વધુ ટાર્ગેટ અપાતો હોઈ છે, આ વખતે માત્ર 12% વધુ અપાયો

રાજકોટ ઇન્કમટેક્સને ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 3900 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે ગત નાણકીય વર્ષ કરતા 400 કરોડ વધુ છે. ગત વર્ષે આવકવેરા વિભાગને રૂપિયા 3300 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે રૂપિયા 3500 કરોડની વસૂલાત કરવામાં આવકવેરા વિભાગને સફળતા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.