શિસ્ત બદ્ધ ગણાતી પાર્ટી ભાજપ પોરબંદર માં પોસ્ટર વોર ભાજપ ના લોકસભા ના આયાતી ઉમેદવાર માંડવીયા વિરુદ્ધ ગણગણાટ રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર સાબરકાંઠાં બનાસકાંઠા વડોદરા સહિત ની બેઠકો માં ભાજપ ની સ્થિતિ સાપે સસુંદર ગળ્યા જેવી સ્થિતિ
શિસ્ત બદ્ધ ગણાતી પાર્ટી ભાજપ
પોરબંદર માં પોસ્ટર વોર ભાજપ ના લોકસભા ના આયાતી ઉમેદવાર માંડવીયા વિરુદ્ધ ગણગણાટ
રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર સાબરકાંઠાં બનાસકાંઠા વડોદરા સહિત ની બેઠકો માં ભાજપ ની સ્થિતિ સાપે સસુંદર ગળ્યા જેવી સ્થિતિ
પોરબંદર માં લોકસભા ના ઉમેદવાર માં મનસુખ માંડવીયા નો વિરોધ સુરેન્દ્રનગર માં તળપદા કોળી અને સુવાળીયા કોળી સમાજ વચ્ચે ટીકીટ ફાળવણી માં થયેલ અન્યાય બાબતે જેબલિયા કોઈ વિરોધ ન હોવા નું રટણ રાજકોટ માં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વડોદરા માં બ્રહ્મસમાજ ના રંજનબેન ભટ્ટ ભીખાજી ઠાકોર સહિત આ વખતે શિસ્ત પાલન માં સ્ટ્રીક ગણાતી પાર્ટી ની શિસ્ત બદલે વિરોધ નો ગણગણાટ ઉભો થયો કહેવત છે ધર ફૂટયે ઘર જાય તેમ ભાજપ ના ઉમેદવાર વિરુદ્ધ ભાજપ ના દાવેદારો જુથ તો ક્યાંય જ્ઞાતિ સમીકરણો નો ઉઠતો વિરોધ શિસ્ત ના તાળા વગર ચાલી એ ખુલ્લી રહ્યા છે ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ ની યુક્તિ ઉભી થઇ રહી છે ગુજરાત કોંગ્રેસ ના મનીષ દોશી એ આજે જાહેર નિવેદન કરી બી જે પી પાર્ટી ની શિસ્ત વિશે ચોખવટ કરી સારા વફાદાર મહેનતુ ની બદલે આયાતી ને મંત્રી પદ કે સંગઠન માં સ્થાન આપી પાયા ના વફાદાર સમર્પિત કાર્યકરો ની અવગણના ઉકળતા ચરુ જેવી છે એ શાંત કેટલો સમય રહે વિરોધ રૂપે આવી રીતે બહાર તો આવે જ એમાં વિપક્ષ ને દોષ દેવા કરતા પાર્ટી ની શિસ્ત માં ધ્યાન આપવું જોઈએ વારંવાર ઉભા થતા પોસ્ટર વોર માં કોંગ્રેસ નહિ પણ પાર્ટી ના અસંતોષ અંગે પણ વિચારવું જોઈ એ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.