કદમગીરી કોળંબા ધામ ખાતે ઉજવાઈ કમળા ઉતાસણીની સાથે મળ્યા વાળ યુવા ગ્રુપ દ્વારા રાત્રે લોક ડાયરા નું આયોજન કરાયુ
( રિપોર્ટ ભૂપત ડોડીયા)
પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કમળાઈ માતાજીના કોળમ્બા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળાઈ ઉતાસણીની કદમગીરી ડુંગર ઉપર તા૧૨-૩ને બુધવારે કમળાઈ ઉતાસણી ઉજવવામાં આવી કમળાઈ ઉતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા કામળિયાવાડ યુવા ગ્રુપ દ્વારા બુધવારે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
