બાલાસિનોર હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
બાલાસિનોર તારીખ ૯/૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને કે.એમ.જી. હોસ્પિટલ બાલાસિનોર તથા લારા હોસ્પિટલ ગોધરા ના સહયોગ થી રક્તદાન કેમ્પ નું આયોજન બાલાસિનોર ખાતે બે અલગ-અલગ સ્થાને રાખવામાં આવ્યું . જેમાં નવપંચ જમાતખાના મા ગોધરા રેડ ક્રોસ, લુણાવાડા રેડક્રોસ અને કાલુપુર મદરસા મા ગોધરા રેડ ક્રોસ ના સહયોગ થી સફળ આયોજન હેઠળ બાલાસિનોર સમાજ ના જાગૃત નાગરિકો એ રક્ત દાન કરી આયોજન
ને સફળ બનાવ્યો . જેમાં બાલાસિનોર શહેર ના પી.આઈ. અંસુમન એન.નીનામા સાહેબ, બાલાસિનોર મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ પઠાણ ઈરફાન ખાન રમઝાન ખાન, પઠાણ નવાબ ખાન, લાલુ ભાઈ સૈયદ, હાજી રેહાન બોબી, મેમણ ઇકબાલ ભાઈ , મીરઝા સલીમ બેગ, મીરઝા અલતાફ બેગ એ હાઝરી આપી તથા બાલાસિનોર ની તમામ કમેટીઓ એ રક્ત દાન કરી સાથ-સહકાર આપ્યો. આ કેમ્પ મા કેમ્પ મા ગોધરા રેડક્રોસ ને ૮૫ બોટલ અને લુણાવાડા રેડક્રોસ ને ૫૦ બોટલ એમ કુલ ૧૩૫ બોટલ લોહી નું દાન કર્યું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.