બજેટ રૂપિયો આવશે ક્યાં થી ?દેશ ની ૧૪૦ કરોડ ની મહેનત મજૂરી માંથી જશે ક્યાં ? સરકારી સિદ્ધિ ઓ તાયફા અને ટેકા બચાવવા માં
બજેટ રૂપિયો આવશે ક્યાં થી ? દેશ ની ૧૪૦ કરોડ ની જનતા ની મહેનત મજૂરી માંથી રૂપિયો જશે ક્યાં ? સરકારી સિદ્ધિ ઓ તાયફા અને ટેકા બચાવવા માં
દેશ નાં બંને સદનો માં દાયકા બાદ વિપક્ષી સાંસદો આક્રમક મોદી મોદી નાં નારાબંધ
સત્તાપક્ષ ની તરફેણ કરતા સ્પીકર ઓમ બિરલા ને પણ મોંઢે ચોપડતા બંગાળી યુવા સાંસદ
રાજ્યસભા માં અધ્યક્ષ ધનખડ સામે પણ જેલ બજેટ ન્યાય પાલિકા પડતર કેસો સહિત બજેટ મુદ્દે સંજયસિંહ આક્રમક
દેશ માં વર્ષો બાદ આક્રમક વિપક્ષ નેતા ઓ દેશ ની આમ પ્રજા નો અવાજ બની રહ્યા છે તાજેતર ના બજેટ માં ઘર નાં ધંટી ચાટે ને પુરોહિત ને આંટો કહેવત જેમ ટેકા વાળા રાજ્યો મ દેશ ની કરોડો જનતા નાં ટેક્ષ નાં નાણાં નું લ્હાણું કરતી સરકાર હવે ધેરાઇ રહી છે વિપક્ષી સાંસદો ની રાજ્યસભા અને લોકસભા બંને સદનો માં વિવિધ મુદ્દે આક્રમકતા જોવા મળી સત્તાપક્ષનો દશકો પુર્ણ વિપક્ષનો સમય આવ્યો દેશની લોકસભામાં સતાપક્ષનાં સાંસદો રક્ષણાત્મક સ્થિતિમાં મુકાયા પશ્ચિમ બંગાળ નાં યુવા સાંસદ બજેટ મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલા ને પણ મોઢે ચોપડી દીધું નહેરુ વિશે શાસક પક્ષ બોલે તો વાંધો નહિ અને બજેટ મુદ્દે તાજેતર નાં બજેટ ની ચર્ચા કેમ ? રાજ્ય સભા માં સંજયસિંહ શાસક પક્ષ ની નીતિ રીતે સામે આક્રમક ધનખડે વારંવાર અટકાવ્યા છતાં જેલ બજેટ ઇલેકટ્રોરલ બોન્ડ વિશે બેધડક પોતા ની વાત રજૂ કરી તો ઈન્ડિયા ગઠબંધનનાં જુદા-જુદા પક્ષોના સાંસદોના આક્રમક તેવરથી એનડીએ સરકારની ભૂમિ લથડી રહી છે પાર્લામેન્ટનાં ફલોર પરથી ભાજપની આક્રમકતા ગાયબ અને મોદી-મોદીના નારા પણ બંધ થઈ ગયા સતાપક્ષની હંમેશા તરફેણ કરનાર સ્પીકર પર પણ વિપક્ષી સાસંદોનાં શાબ્દિક પ્રહારો એનડીએ સરકાર ત્રીજી ટર્મ નાં માત્ર ૫૦ દિવસમાં અનેક મોરચે સરકાર ધેરાઈ ગઈ છે મોદી સરકાર બજેટ ફાળવણી માં ખુલ્લો પક્ષપાત ખુલ્લી ને સામે આવ્યો વિપક્ષી રાજ્યો માંથી કરોડો નો કર ઉધરવી સાથી પક્ષો ને રાજી રાખવો નો ખેલ આમ સામાન્ય જનતા ને અન્યાય કેમ ? પાલામેન્ટમાં એક દાયકા બાદ શાસક પક્ષ સામે ખુલ્લી ને વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી પાલામેન્ટથી લઈને ગામ પંચાયત સુધી સતાપક્ષ ભાજપનો દબદબો જોવા મળતો હતો. જેમાં હવે વ્યાપક પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સતા પક્ષ પાર્લામેન્ટ માં વિપક્ષી સાસંદોનાં શાબ્દિ હુમલા સામે રક્ષણાત્મક સ્થિતિ માં જોવા મળી રહ્યો છે કોંગી નેતા રાહુલ ગાંધીને પપ્પુ અને વિશ્વ નાં નામી અર્થ શાસ્ત્રી પૂર્વ આર બી આઈ નાં ગવર્નર પૂર્વ વડા પ્રધાન મનમોહન ને મોની બાબા કહેનારા ઓએ મનેકમને મોન રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે વિપક્ષી નેતા રાહુલ ગાંધી આધુનિક ભારત ની દુર્ગા ગણાતા નાની ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરૂનું લોહી હોવાથી તેઓએ ભારત જોડો જેવી સફળ યાત્રા
કરી દેશનાં ખેડૂતો શ્રમિકો સહિત ની મુલાકાત લીધી તેની પાછળ અખુટ મહેનત કરી પરિણામ સ્વરૂપે કોંગ્રેસ પક્ષને જોરદાર સફળતા તો મળી સાથે
અન્ય વિપલ પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભાની ચુંટણીમાં ઝંપલાવ્યુ અને તેના ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં જમ્બરો વધારો થયો ઈન્ડિયા ગઠબંધનના તમામ સાસંદો હાલમાં કુલ ફોર્મમાં જોવા મળી રહયાં છે અને ૧૦ વર્ષથી સહન કરતા અપમાનનો બદલો પાર્લામેન્ટમાં લેતા જોવા મળી રહયા છે ઈન્ડિયા ગઠબંધનના કેપ્ટન રાહુલ ગાંધી સાથે વાઇસ કેપ્ટન અખિલેશ યાદવ સહિત ઇન્ડિયા ગઠબંધન ના સિનિયર નેતા સહિતનાં સાસંદો ભાજપનાં તમામ સાંસદો ઉપરાંત કેબિનેટ મંત્રીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત લોકસભા નાં સ્પીકર નો મકકમતા થી વત ભેર સામનો કરીને સતાપક્ષને પરેશાનીમાં મુકી રહયાછે.૧૦ વર્ષથી દેશવાસીઓ સતાપક્ષના હાથે વિપક્ષને પણ કફોડી સ્થિતિ માં નિહાળતા હતા હવે વિપક્ષી સાંસદો ભાજપને પીછેહઠ કરાવતાં જોવા મળી રહયા છે ગુજરાત કોંગ્રેસ નેતા શકિતસિંહ પણ બજેટ મુદ્દે સામાન્ય વ્યક્તિ ને સમજાય તેવી રીતે ચર્ચા કરી બજેટ મુદ્દે વિસ્તૃત માહિતી આપી જે સોશ્યલ મીડિયા માં ખૂબ જોઈ સાંભળી લેવાઈ છે
દેશ નાં બજેટ માં જે જે વસ્તુ માં રાહત અપાય તેની સ્પષ્ટતા કરી ૧૪૦ કરોડ દેશીવાસી નાં દરેક ઘેર પ્લાસ્ટીક રોજિંદી વપરાય છે તેની ઉપર કર નાખી મોંઘું બનાવ્યું અને એક ટકો પણ નવી ખરીદી શકતા તેવી ધાતુ માત્ર ગણ્યા ગાંઠીયા ધનિકો નાં હિત માં પ્લેટિનમ સસ્તું બનાવ્યું વિપક્ષી શાસિત રાજ્યો માંથી કેન્દ્ર સરકાર કરોડો નાં કર ઉઘરાણા સામે આપ્યું કંઈ નહિ બજેટ માં સીધું ને ચટ રૂપિયા આવશે ક્યાંથી ? આમ સામાન્ય લોકો નાં વેરા કર કિરાયા વિવિધ પ્રકાર નાં ટેક્ષો માંથી હવે રૂપિયા જશે ક્યાં ? સરકારી તાયફા સરકારી સિદ્ધિ સતાપક્ષ દ્વારા પોતા ની પાર્ટી ઓની ગુણગાન ગાવા પાછળ બજેટ માં નાના મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે શું ? સાથી પક્ષો નો ટેકો ટકાવી રાખવા ફાળવેલી રકમ સમગ્ર દેશવાસી ઓ સાથે અન્યાય છે આ બે રાજ્યો જ ગરીબ અને જરૂરિયાત વાળા છે ? દેશ નાં બીજા રાજ્યો વિપક્ષી શાસિત રાજ્યો માટે શું ? વારંવાર કેન્દ્ર ની યુપીએ સરકાર વખતે જોરદાર થપ્પડ ની ગુંજ ની જાહેરાત કરતા મોદી કેમ મૌન હશે ? વર્ષો થી પોતા ના મન ની વાત કરતા ક્યારેક દેશ ની આમ પ્રજા ના મન ની પણ સાંભળવી જોઈએ ને ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.