ધંધુકામાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી - At This Time

ધંધુકામાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી


ધંધુકામાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર અને તાલુકા સંગઠન દ્વારા ભારતીય

રાજનીતિના યુગપુરુષ, ભારતરત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતી પરપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હતી. આ દિવસને પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવામાં આવે છે. ત્યારે જિલ્લા ભાજપ અઘ્યક્ષ હર્ષદગીરી ગોસાઇજી, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, તેમજ ધંધુકા શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.