બાબરામાં શ્રી તાપડીયા આશ્રમ ખાતે શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુનાં પ્રાગટયદિન ની ઉજવણી કરાઇ…..
બાબરામાં શ્રી તાપડીયા આશ્રમ ખાતે શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુનાં પ્રાગટયદિન ની ઉજવણી કરાઇ.....
માર્કડ પૂજા કરી બાપુ નાં નિરોગી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ
બાબરામાં શ્રી તાપડીયા આશ્રમ ખાતે શ્રી મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુનાં પ્રાગટયદિન ની ઉજવણી......
પવિત્ર આસો સુદએકાદશીને તારીખ ૧૪/૧૦/૨૦૨૪ ને સોમવાર ના દિવસે હર વર્ષ ની જેમ આ વર્ષે પણ બાબરા શ્રી તાપડિયા અશ્રમ ખાતે શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં પ્રાગટ્ય દિન નિમિતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુજ્ય ગુરુવર્ય શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં નિરોગી અને લાંબા આયુષ્ય માટે શ્રી મર્કેન્ડ પૂજા નું આયોજન કરવા માં આવ્યું હતું અને એકદમ સાદાઈ પૂર્વક પૂજ્ય સદગુરુ ભગવાનશ્રી ઘનશ્યામ દાસ બાપુ ના પ્રાગટ્ય દિન ની ઉજવણી કરાઇ હતી આ તકે સદગુરુ ભગવાન શ્રી પુજ્ય ઘનશ્યામ દાસ બાપુ ના સુરત રહેતા સેવક હિતેનભાઈ જસાણી એ હર વર્ષ ની જેમ પુજ્ય બાપુ નું પૂજન અર્ચન કરી સદગુરુ ભગવાન શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં નિરોગી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી .
આ તકે વંશ પરમ પારંગત નાં ભૂદેવ ડૉ ગિરીશદાદા લક્ષ્મી શંકર દાદા શાસ્ત્રીજી, રાજકોટ નાં વિદ્વાન બ્રાહ્મણ શ્રી જગદીશ દાદા શાસ્ત્રી, નીખીલભાઈ કનૈયા અને મિહિર દાદા તેરૈયા સહિત નાં ભૂદેવો એ મંત્રો ઉચાર કરી સદગુરુ ભગવાન શ્રી પુજ્ય શ્રી ઘનશ્યામ દાસજી મહારાજ શ્રી નાં જીવન માટે ની મંગલ કામના કરી હતી
રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.