બોટાદ જિલ્લા ના સેથળી ગામે ત્રણ રસ્તા પાસે ગભરૂભાઈ મોતીભાઈ સાબડ નામના ઈસમે પોતાની બોલેરો ગાડી લોકોને અવર જવર કરતાં માણસો ની જીંદગી ભય માં મુકાય એવી અડચણ રીતે ઉભી રાખેલી તેથી તેની સામે બી. એન. એસ. કલમ 285 મૂજબ ગુનો બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો
બોટાદ જિલ્લા ના સેથળી ગામે ત્રણ રસ્તા પાસે ગભરૂભાઈ મોતીભાઈ સાબડ નામના ઈસમે પોતાની બોલેરો ગાડી લોકોને અવર જવર કરતાં માણસો ની જીંદગી ભય માં મુકાય એવી અડચણ રીતે ઉભી રાખેલી તેથી તેની સામે બી. એન. એસ. કલમ 285 મૂજબ ગુનો રૂરલ પોલીસ સ્ટેશનમા નોંધાયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.