પોરબંદર જીલ્લા પોલીસે વરસાદ સમયે પાણીના પ્રવાહથી તકેદારી રાખવા કરી અપીલ જોખમી પાણીના પ્રવાહ સાથે ફોટો, વીડિયો,રીલ્સ બનાવવાનું ટાળો - At This Time

પોરબંદર જીલ્લા પોલીસે વરસાદ સમયે પાણીના પ્રવાહથી તકેદારી રાખવા કરી અપીલ જોખમી પાણીના પ્રવાહ સાથે ફોટો, વીડિયો,રીલ્સ બનાવવાનું ટાળો


પોરબંદર જીલ્લા પોલીસે વરસાદ સમયે પાણીના પ્રવાહથી તકેદારી રાખવા અપીલ કરી છે.
વરસાદ માણીએ,સાથે સાવધાન પણ રહીએ, અતિ વરસાદ સમયે જરૂરી ના હોઈ તો ઘર થી બહાર જવાનું ટાળો, અજાણ્યા વરસાદી પાણી સાથે ફોટો, વીડિયો, રીલ માટે પોતાનો જીવ જોખમમાં મુકશો નહીં,વરસાદ સમયે જુની ઈમારતો તેમજ વૃક્ષની નીચે આશરો લેવો નહી, નદી, ડેમ, તળાવ, ઝરણાં વગેરે પર ખુબ વેગમાં આવતા પાણીથી દુર રહેવું તેમ પોરબંદર જીલ્લા પોલીસે જણાવ્યું હતું.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.