પોરબંદર નગરપાલિકાના સેનીટેશન વોર્ડના ઇન્ચાર્જ નિવૃત્ત થતા એજ દિવસે અપાયો ચેક - At This Time

પોરબંદર નગરપાલિકાના સેનીટેશન વોર્ડના ઇન્ચાર્જ નિવૃત્ત થતા એજ દિવસે અપાયો ચેક


પોરબંદર નગરપાલિકાના સેનીટેશન વિભાગમાં વોર્ડ ઇન્ચાર્જની ફરજ બજાવતા કર્મચારી બાબુભાઈ પાટણસાન વય મર્યાદાપૂર્ણ થતા નિવૃત્તિ થતા, નિવૃત્તિના જ દિવસે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેત તિવારી દ્વારા ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હત. આ પ્રસંગે કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ પાટણેસાને અભિનંદન પાઠવ્યા હતા. નિવૃત્તિના દિવસે પોરબંદર નગરપાલિકામાંથી ચેક મેળવનાર વાલ્મીકિ સમાજના પ્રથમ નાગરિક બન્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત બાબુભાઈ પાટણેસા, ધીરુભાઈ પાટણેસા, અનિલભાઈ ઝાલા, પ્રતિકભાઈ ચુડાસમા અને નયનભાઈ પાટણેસા ઉપસ્થિત રહ્યા હતા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.