બાલાસિનોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાથલા ગામે આવી પહોંચી - At This Time

બાલાસિનોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાથલા ગામે આવી પહોંચી


કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચાડી જનજાગૃતિ લાવવાના શુભ આશય સાથે પ્રારંભાયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અન્વયે આજે બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે આયોજિત કાર્યક્રમમાં પ્રજાજનો સાથે કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે સંવાદ કર્યો હતો. સાથે ઉપસ્થિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન ના પ્રતિનિધી પરસોત્તમભાઈ ઠાકોર, કાળુસિંહ સોલંકી પ્રમુખ બક્ષીપંચ મોરચો મહીસાગર જિલ્લા ભાજપ, ઉદેસિંહ ચૌહાણ પૂર્વ સદસ્ય જીલ્લા પંચાયત, રામસિંહ સોલંકી ઉપપ્રમુખ બાલાસિનોર તાલુકા પંચાયત, ભારતસિંહ પરમાર પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન, ,જયાબેન ઠાકોર ઉપપ્રમુખ મહીલા મોરચો મહીસાગર, સરપંચશ્રી ભાથલા,બોડેલી સરપંચશ્રી ના પ્રતિનિધી અજિતસિંહ, પૂર્વ સરપંચ રમેશભાઈ, સોમભાઈ, નટવરસિંહ,રામસિંહ,વહિવટી તંત્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.