રાજકોટ જિલ્લાની અને શાળાઓમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા પ્લાસ્ટિક બેગમાં દિવસને ઉજવણી કરવામાં આવી હતી એનર્જીના આર્થિકયોગથી ચાલતા આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના આર્થિક સહયોગ દ્વારા દહીસરા પ્રાથમિક શાળા તેમજ ભેટસુડા ગામના સખીમંડળના બહેનો, ખેડૂતો અને બાળકો સાથે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિતે બાળકોની બાયોડાયવર્સીટી મેનેજમેન્ટ કમીટીની રચના કરવામા આવી હતી અને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

રાજકોટ જિલ્લાની અને શાળાઓમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા પ્લાસ્ટિક બેગમાં દિવસને ઉજવણી કરવામાં આવી હતી એનર્જીના આર્થિકયોગથી ચાલતા આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના આર્થિક સહયોગ દ્વારા દહીસરા પ્રાથમિક શાળા તેમજ ભેટસુડા ગામના સખીમંડળના બહેનો, ખેડૂતો અને બાળકો સાથે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિતે બાળકોની બાયોડાયવર્સીટી મેનેજમેન્ટ કમીટીની રચના કરવામા આવી હતી અને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.