કોમર્સ કૉલેજ, મોડાસામાં પોસ્ટર પ્રદર્શન યોજાયું - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસામાં પોસ્ટર પ્રદર્શન યોજાયું


શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સ, મોડાસામાં 'પોસ્ટર મેકિંગ સ્પર્ધા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 40 વિદ્યાર્થીઓએ નશામુક્તી ના વિષય પર પોસ્ટર તૈયાર કર્યા હતા. આજ રોજ 22/8/24 ના રોજ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પોસ્ટરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેનો મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. કોલેજના આચાર્ય ડૉ. મોહનભાઈ પટેલ તથા પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઇ શાહે પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા તમામને અભિનંદન પાઠવ્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.