ગૌ માતા ને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા ની માંગ સાથે ૧૬૦૦૦ કિલોમીટર ની પદયાત્રા એ નીકળેલ ઉના પદયાત્રી યુવાન રાજભાઈ મજેથીયા
પોતાનાં માટે સૌ કોઈ જીવે પરતું સમાજ ધર્મ અને સંસ્કૃતી ની રક્ષા માટે ઘર છોડી ને નીકળતા બહાદુર થીજ ધર્મ સંસ્કૃતી સલામત છે.
ઉના થી ૧૬૦૦૦ હજાર કિલોમીટર બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ ની પદયાત્રા એ હિન્દુ યુવા સંગઠન નો એક યુવાન રાજ ભાઈ મજેથીયા પદ યાત્રા એ નીકળેલ છે.
જેનો હેતુ સનાતન સાંસ્કૃતિ નું રક્ષણ અને ગૌ માતા ને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા નો પવિત્ર હેતુ છે
આજ રોજ તા.૦૪-૦૯-૨૦૨૪ બુધવાર સવારે ચોરવાડ થી માંગરોળ આ યાત્રિક પહોંચેલ છે અને અત્યારે ભોજન તેમજ નિવાસ બાયપાસ પર આવેલ સનાતન હિન્દૂ આશ્રમ (સાઈ મંદિર) પર છે.આવતી કાલે સવારે પદયાત્રી રાજ ભાઈ માજેથીયા દ્વારિકા જવા પ્રસ્થાન કરશે. (આ યાત્રા અંદાજિત બે વર્ષ સુધી ચાલશે)
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.