વિસાવદર વિધાન સભા વિસ્તારમાં ગણાવી શકાય તેવું કોઈ કામ કર્યું હોય તેવા કોઈ નેતા આ સીટ ઉપર ચૂંટાયાજનથી ત્યારે મજબુર મતદાર સુ કરશે
વિસાવદર વિધાન સભા વિસ્તારમાં ગણાવી શકાય તેવું કોઈ કામ કર્યું હોય તેવા કોઈ નેતા આ સીટ ઉપર ચૂંટાયાજનથી નપાણીયા નેતા અને મજબુર મતદાર
જૂનાગઢ લોકસભા ની સીટ ઉપર આજે ભાજપ પાર્ટી ના ઉમેદવાર અને દસવર્ષ થી સાંસદ રાજેશ ચુડાસમા એ આજે પોતાનું ફોર્મભરીદીધું છે અને કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર હીરાભાઈ જોટવા તારીખ 18ના રોજ ફોર ભરશે ત્યારે સવાલ એછેકે આઝાદી પછી કેટલીય ચૂંટણી આવી તેમાંવિસાવદરશહેર તેમજ તાલુકાના મતદારો એ ભાજપ કોંગેસ બન્ને પાર્ટી ના ધારાસભ્ય સાંસદ સભ્યોને મતરૂપી દાન આપીને ચૂંટીનેઆપણા વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરવા માટે લોકસભા ને વિધાનસભા મા મોકલ્યા પરંતુ આમાંથીએકપણ પ્રતિનિધિ દ્વારા વિસાવદર શહેર કે ગ્રામ્ય નો વિકાસ નથી કરીશક્યા માત્ર સબકા સાથપોતાનો વિકાસ નું સૂત્રલઈને ચાલવા વાળાઅને ક્યારેય આમ આદમી નો અવાજ નહીં સાંભળવા વાળા નેતાઓની હમણાંલાઈન લાગશે ત્યારે આપણે ચોક્કસ નેતાજી પાસે થી પોતે દસવર્ષમા વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે કેવાકાર્ય કરેલ છે તેનો હિસાબ માંગવા નો આ રૂડોઅવસર આવ્યો છે તો લોકશાહી દેશમાં લોકોજ રાજા છે પરંતુ આપણે નપાણીયા નેતાઓને હિસાબે મજબુર મતદાર થઈજઈયે છીએ તો ચાલો મતદાર ભાઈયો આજુવખતે મજબુર મતદાર થવાને બદલે જાગૃત મતદાર થઈને આપણા નેતાઓને સવાલ કરીયે અને તેના દસવર્ષ ના વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય મા કરેલ કામોનો રિપોર્ટ કાર્ડ માંગીયે કે પછી ગત વિધાનસભા ની ચૂંટણી વખતે ચૂંટણી પ્રચાર મા આવેલ મુખ્યમંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વિસાવદર ને આધુનિક હોસ્પિટલ આપવાની જાહેરાત કરેલ તેને પણ બેવર્ષ થઈગયા છે તો આ લોકસભા ની ચૂંટણી મા ફરિકાયક નવી જાહેરાત કરીને જૂની જાહેરાત ભુલાવી નેફરી પાછા મજબુર મતદાર ના મત લઈને પાછા ગાયબ થઈજશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.