મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા મહુવા ભવાની રેસીડેન્સી સામે પહોંચતા એક ઈસમ જાહેર રોડ ઉપર આડુ અવળું શાક કાર રીતે ગાડે ચલાવી નીકળતા તેમની અટકાયત કરતા તપાસતા કેફી પીણું પીધેલી હાલતમાં હોવાથી મહુવા ટાઉન પોલીસ ગુનો નોંધો - At This Time

મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા મહુવા ભવાની રેસીડેન્સી સામે પહોંચતા એક ઈસમ જાહેર રોડ ઉપર આડુ અવળું શાક કાર રીતે ગાડે ચલાવી નીકળતા તેમની અટકાયત કરતા તપાસતા કેફી પીણું પીધેલી હાલતમાં હોવાથી મહુવા ટાઉન પોલીસ ગુનો નોંધો


મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા મહુવા ભવાની રેસીડેન્સી સામે પહોંચતા એક ઈસમ જાહેર રોડ ઉપર આડુ અવળું શાક કાર રીતે ગાડે ચલાવી નીકળતા તેમની અટકાયત કરતા તપાસતા કેફી પીણું પીધેલી હાલતમાં હોવાથી મહુવા ટાઉન પોલીસ ગુનો નોંધો.

મહુવા ટાઉન પો.સ્ટે વિસ્તાર માં ખા,વા પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક, ૧૩/૧૫ વાગ્યે મહુવા ભવાની રેસીડન્સી સામે પહોંચતા સામેથી એક મો.સા પોતાની મો.સા જાહેર રોડ ઉપર આડુ અવળુ સર્પાકાર રીતે ચલાવી તીકળતા તેમને જેમના તેમ રોકી તપાસતા

સદરહું મો.સા માં બે ઇસમો કેફીપીણુ પીધેલ હાલતમાં જણાતા તુરત રસ્તે જતા બે રાહદારી પંચોના માણસોને બોલાવી હકીકતની સમજ કરી પંચોની હાજરીમાં નં(૧) ટુ વ્હીલ મો.સા ચાલકનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ નિતીનભા ઈ ઉર્ફે બાદશાહ અરજણભાઈ ગોહીલ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. નવાઝાપા મહુવા જી.ભાવનગર વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ તથા નં(૨) નુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રાહુલભાઈ વિનુભાઈ વાળા ઉ.વ.૨૨ ધંધો-હીરા રહે , નવાઝાપા મહુવા જી.ભાવનગર વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ મજકુર બન્ને ઇસમની આંખો જોતા નશાથી લા લ ઘેઘુર જોવામાં આવે છે તેમજ બન્ને ઇસમને હલાવી ચલાવી જોતા પોતે પોતાના શરીરનું સમતોલપણુ જાળવી શકતા નથી જેથી મજકુર બન્ને ઇસમ પાસે વારા ફરતી કેફી પીણુ પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનુ જણાવેલ હોય , જેથી મજકુર નં (૧) નિતીનભાઈ ઉર્ફે બાદશાહ અરજણભાઈ ગોહીલ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે, નવાઝાપા મહુવા જી ..ભાવનગર વાળાની હવાલાની ટુ વ્હીલર મો.સા બ્લેક કલરની પોલીસ પટ્ટાવાળી આગળ પાછળ નંબર પ્લેટ વગરની જે ના ચેસીસ નં.MBLHAW23XR5K21650 ની છે જે મહુવા ટાઉન પો.સ્ટે.હસ્તગત કરેલ છે. તેમજ મજકુર ઇસમ વિરુધ્ધમાં એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા પ્રોહી કલમ ૬૬ ૧ બી મુજબ અલગથી ફરીયાદ આપેલ છે.

તો મજકુર રાહુલભાઈ વિનુભાઇ વાળા ઉ.વ.૨૨ ધંધો-હીરા રહે, નવાઝાપા મહુવા જી.ભાવનગર વાળો જા હેર મા ગે.કા. વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી મુજબ નો ગુન્હ કરેલ હોય જે અંગેનું ક.૧૩/૧૫ થી ક. ૧૪/૦૦ વાગ્યા સુધીનું પંચનામુ કરી ધોરણસર અટક કરેલ છે તો તેની સામે ધોર ણસર થવા મારી ફરીયાદ છે મારા સાહેદ સાથેના પોલીસ સ્ટાફના માણસો, પંચો છે. એટલી મારી ફરીયાદ હકિકત બરાબર અને ખરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.