સંજેલી તાલુકાના ઝુસા ગામમાં જોતીષર ચોક ઝૂસા ઘાટી થી વડબારા સુધીનો ડામર રોડ. આર એન. બી.યોજના હેઠળ કામગીરી કરવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

સંજેલી તાલુકાના ઝુસા ગામમાં જોતીષર ચોક ઝૂસા ઘાટી થી વડબારા સુધીનો ડામર રોડ. આર એન. બી.યોજના હેઠળ કામગીરી કરવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


સંજેલી તાલુકાના ઝુસા ગામમાં જોતીષર ચોક ઝૂસા ઘાટી થી વડબારા સુધીનો ડામર રોડ. આર એન. બી.યોજના હેઠળ કામગીરી કરવા રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ 10/10/2024 ના ગુરુવારના રોજ જોતીસર ચોક ઝુસાઘાટીથી વડબારા સુધી નાં. ડામર રોડનું ખાતમુહૂર્ત. ઝુસા ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી. માનસિંગ ભાઇ. કાનજીભાઇ રાવત તથા જશુભાઈ બામણિયા માવજીભાઈ તેમજ ગામના વડીલો ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જેમા યુવાનો વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ. ઉપસ્થિત રહ્યા હતા. આ. રોડની કામગીરી ના નાણા આર. એન. બી. યોજના હેઠળ ફાળવવામાં આવેલ છે

આ રોડ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાને કારણે ગ્રામજનો ને વરસાદ ના સમયમાં બાળકો ને સ્કુલ માં ભણતર માટે જવા. મુશ્કેલી નડતી હોય છે આકસ્મિક બિમારી નાં સમયે ફોરવિલ ગાડી કે ટુવયીલર ગાડીઓને અવર જ્વરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે ઘણા લાંબા સમયથી જવાબદાર અધિકારીઓ અને કાર્યકર્તાઓ ને મોખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં યુવાનો વડીલો આગેવાનો તેમજ ગ્રામ પંચાયત પ્રતિનિધિ ઓ. દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આજ રોજ ઝુસા ગામ ના સરપંચ શ્રી અને જશુભાઈ બામણિયા ના વરદહસ્તે આ રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવતા ગ્રામજનો મા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.