ગાંધીધામ સિટી ટ્રાફીક પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા જાહેર મા ટ્રાફીક નિયમો જાણ કરેલ છતાંય અમૂક વાહનો નિયમ ભંગ કરતાં ને દંડ ફટકારવામાં આવ્યું હતું, - At This Time

ગાંધીધામ સિટી ટ્રાફીક પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા જાહેર મા ટ્રાફીક નિયમો જાણ કરેલ છતાંય અમૂક વાહનો નિયમ ભંગ કરતાં ને દંડ ફટકારવામાં આવ્યું હતું,


ગાંધીધામ : સિટી ટ્રાફીક પોલીસ દ્વારા બે દિવસ લાઉડસ્પીકર થી જનતા ને ટ્રાફીક નાં નિયમો નું પાલન કરવા માટે જાણ કરવાં મા આવ્યું હતું છતાંય ગાંધીધામ મેઇન બજારમાં આડે ધડ કાર પાર્કિંગ અને નોન પાર્કિંગ મા રાખેલ કાર જે ટ્રાફીક નાં નિયમો નું પાલન ન કરતા એવાં કાર ફોરવિલાર મા લોક લાગવા મા આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવિયું હેતુ
ગાંધીધામ સિટી ટ્રાફીક પોલીસ દ્વારા આજ રોજ જે ટ્રાફિક નાં નિયમો નુ પાલન ન કરતા એવા કાર ચાલકો ને દંડ ફટકારવામાં આવ્યો હતો, બે દિવસ થી ગાંધીધામ સિટી ટ્રાફીક પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા જાહેર મા ટ્રાફીક નિયમો જાણ કરેલ છતાંય અમૂક વાહનો નિયમ ભંગ કરતાં ને દંડ ફટકારવામાં આવ્યું હતું,


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.