પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેન્ક કર્મચારીઓ ની દાદાગીરી
લોકેશન: પ્રાંતિજ
પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે આવેલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેન્ક કર્મચારીઓ ની દાદાગીરી આરબી આઇ ના નિયમ અનુસાર કોઈ પણ બેન્ક ના તમામ કર્મચારીઓ એક સાથે લંચ ટાઈમ માટે જઈ શકતા નથી તો પણ આરબી આઈ ના નિયમ નું પાલન સલાલ બેન્ક ઓફ ઇન્ડિયા કરી રહી નથી લંચ ટાઈમ કહી કર્મચારી બેન્ક ની બાર ફોન પર વાતો કરે છે આનાથી બેન્ક મા આવતા લોકો ને ભારે હાલાકી પડી રહી છે અને હાલ શાળાના બાળકો ને શિષ્યવૃત્તિ માટે બેન્ક માં ખાતા ખોલાવવાના હોઇ બાળકો ના માતા-પિતા વધુ ભણેલા હોતા નથી અને ફ્રોમ ભરવામાં તફ્લીક પડે છે તદ ઉપરાંત બેન્ક ના કર્મચારી આદિત્યના નામ ની ઘણા લોકો એવી કંમ્પ્લેઇન પણ છે કે આદિત્ય લોકો ને સરખા જવાબ આપી રહ્યાં નથી અને દૂર વ્યવહાર કરી રહ્યા છે આ બાબત ની જાણ મેનેજર ને કરતા મેનેજર એ જણાવ્યું હતું કે અમારી જોડે સ્ટાફ પૂરતો નથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.