માપે રહેજો નો સદેશ આપતો ત્રિશકુ જનાધાર સુધરી જાવ હવે સતા ના મદ માં બેફામ દોડતા ઘોડા ને પ્રાદેશિક પક્ષ ની લગામ આપતી જનતા ભાજપ નો બાજરો કે ફુલાણી નો ? - At This Time

માપે રહેજો નો સદેશ આપતો ત્રિશકુ જનાધાર સુધરી જાવ હવે સતા ના મદ માં બેફામ દોડતા ઘોડા ને પ્રાદેશિક પક્ષ ની લગામ આપતી જનતા ભાજપ નો બાજરો કે ફુલાણી નો ?


માપે રહેજો નો સદેશ આપતો ત્રિશકુ જનાધાર

સતા ના મદ માં બેફામ દોડતા ઘોડા ને પ્રાદેશિક પક્ષ ની લગામ આપતી જનતા

ભાજપ નો બાજરો કે ફુલાણી નો ? ત્રિશકુ જનાધાર વિકલાંગ બેસાખી સાથે સરકાર ચલાવવી સહેલી નથી વિપક્ષ માં બેચી તમાશો જોવા જેવી ભાજપ ની હાલત

એક્ઝિટ પોલ મોદી મીડિયા નો સર્વે ઉંધે કાંધ સરકાર બનાવવા એન ડી કિંગ મેકર પુરા ઉમેદવાર અંગે કોંગ્રેસ ની ટીલ્લી ઉડાડતા મોદી શાહ યોગી સહિત એકલા હાથે ૩૭૦ ની વાતો કરતી પાર્ટી ૨૭૦ સુધી પણ ન પહોંચી શકી સતા ના મદ માં ગમે એની ટીલ્લી ઉડાડી દેવા જાણીતી બની ઇલેકટોરલ બોન્ડ ના નામે અબજો ભેગા કરી પ્રતિસ્પર્ધી ઓને પાડી દેવા ની વૃત્તિ ચાલી નહિ પ્રાદેશિક પક્ષો ની હવા કાઢવા ની મેલી મુરાદ હવે પ્રાદેશિક પક્ષો ઓ એ લોકશાહી ની રક્ષક બની મહારાષ્ટ્ર માં નિશાન અને પદ છીનવી લેવા છતાં બાળા સાહેબ ની શિવસેના ફરી વિન માં તામિલનાડુ માં પશ્ચિમ બંગાળ હરિયાણા તો ઠીક રામ મંદિર ના નામે ભારે હોહા મચાવી પદ અને પોઝીશન નું ગૌરવ ન જાળવી શકતા નોટકી ના નાટક નો કરુણ અંત યુપી ભારે પરાજય પાંચ લાખ ની લીડ પેજ પ્રમુખ તેમજ ભાજપ ના ચાણકીય ૪૦૦ પાર નો ગબારો ફૂટ્યો અતિ ને ગતિ ન હોય મોદી ના નામે મત માંગનાર દર વખતે લોકો થોડા છેતરાય ? ગેસ નો બટલો ખભે નાખી ભારે ઉત્પાત મચાવી દેનાર ભાજપ ની ભેંસ પાણી માં ગઈ મંગળ સૂત્ર બાજરા નો આવિષ્કાર બિન જરૂરી મુદ્દા ઓ પ્રાથમિક સુવિધા રોજગારી કાયદો વ્યવસ્થા ને બદલે હીન કક્ષા ની હલકી ભાષા ઓ ગમે તેને ઉતારી પાડવા અવતારી પુરુષ ના નામે ક્યાં સુધી દુકાન ચાલે ? બાજરા નો આવિષ્કાર ભાજપે કર્યો હોય તો લાખો ફૂલાણી કોણ ? શ્રી અન્ન નામ આપી જીનીવા જઈ બરછટ ધાન નું વર્ષ જાહેર કરી બાજરો વવાતો નહોતો ખવાતો નહોતો માર્કેટ નહોતું કરોડો લોકો બાજરો ધાન તરીકે ખાઈ ને પેઢી ઓ પચાસ કરી આવા ચૂંટણી મુદ્દા લઈ ને ભગતો ચૂંટણી મેદાન માં આવ્યા પણ દેશ ની જનતા સમજુ છું હોશિયાર છે વારંવાર ભાજપ ના જાસા માં થોડા આવે ? ખૂબ સરકારી સ્વાયત એજન્સી ઓના દૂર ઉપીયોગ કર્યો પણ જનતા એ બતાવી દીધું માપે રહેજો નો સુંદર સદેશ આપ્યો ત્રિશકુ પરિણામ આપી સંપ માં રહેવા શીખ સાથે દેશ ની સરકાર માં કેમ રહેવુ ? સરકાર માં કેમ ટકી રહુવું ? બધા સાથે સુમેળ રાખવા સામાજિક સંવાદિતા કેમ રાખવી ? તે હવે ખબર પડશે આ પરિણામ ભગતો સિવાય તમામ જનતા ને ખુશ કરનારું છે તેમાં કોણ ના કહી શકે ? અતિ સતા ના મદ માં ઘમંડ માં પ્રજા ની સમસ્યા ને બદલે પાડી દેવા ની પ્રવૃત્તિ ઉપર રોક આપતું પરિણામ એ લોકશાહી ની સૌથી મોટી જીત છે અધૂરા રામમંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપ પ્રેરિત યાત્રા રેલી ૩૭૦ તલાક સર્જીકલ સ્ટ્રાઈક ૮૦ કરોડ ને મફત અનાજ મન કી બાત કાંઈ કામ ન લાગ્યું કારમી અને ભૂંડી હાર સહયોગી વગર સરકાર બનાવી ન શકવા ની કફોડી સ્થિતિ માં મુકાયેલ ભાજપ ને હાથ ના કર્યા હૈયાં વાગ્યા જનતા એ માપ માં રહેજો નો જનધાર આપ્યો સુધરી જાવ હવે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.