હાટી ક્ષત્રીય સમાજના આગેવાનને જુનાગઢ જીલ્લા જેલ મુલાકાતી બોર્ડમાં બીન સરકારી સભ્ય તરીકે નિમણુંક
જુનાગઢ જીલ્લા જેલ મુલાકાતી બોર્ડ માં બીન સરકારી સભ્ય તરીકે માળીયા હાટીના તાલુકાના હાલમાં જે જુનાગઢ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે એવાં હાટી ક્ષત્રિય સમાજના આગેવાન અને લાઠોદ્રા ગામનાં વતની એવાં મારાં પરમ મિત્ર શ્રી વિક્રમસિંહ સિસોદિયા ની જુનાગઢ જીલ્લા જેલ મુલાકાતી બોર્ડ માં બીન સરકારી સભ્ય તરીકે નિમણૂક થતા જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુ ભાઈ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા , પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા સહિત તાલુકા ભાજપ પરિવારના સભ્યો એ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.